પૈસા લૂંટવા આવેલા ચોરને 77 વર્ષના વૃદ્ધે ધોઈ નાંખ્યો, સોશિયલ મીડિયા પર વૃદ્ધના થયા વખાણ

2020-02-19 833

UKના સાઉથ વેલ્સના આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે જેમાં એક 77 વર્ષીય વૃદ્ધ ATMમાંથી પૈસા કાઢી રહ્યા છે, ત્યારેપાછળથી ચોર આવે છે અને તેના પૈસા છીનવવાનો પ્રયાસ કરે છે પરંતુ વૃદ્ધ ચોરને પૈસા આપવાનો ઈનકાર કરી દે છે બદલામાં ચોરને મુક્કાથી વાર કરવા લાગે છે વૃદ્ધની એનર્જી સામે ચોર હેરાન રહી જાય છેઅને ખાલી હાથે તેને ત્યાંથી ભાગવું પડે છે પોલીસ સંદિગ્ધ ચોરની તપાસ કરી રહી છે સોશિયલ મીડિયા પર વૃદ્ધની લોકો પ્રશંસા કરી રહ્યા છે

Videos similaires