ટ્રમ્પ-મોદીના કેરેક્ટર્સ સરખા છે, જે તેમને નજીક લાવે છે - ડી રાજા

2020-02-19 166

CPIના જનરલ સેક્રેટરી ડી રાજાએ એક ન્યૂઝ એજન્સીને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ પ્રતિક્રિયા આપી હતી ડી રાજાએ કહ્યુ કે, ‘ટ્રમ્પે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ યોજીને PM મોદી દ્વારા અમેરિકી ભારતીયોનો સાથ મેળવ્યો, હવે એ જ કાર્ય ભારતમાં કેમ છો ટ્રમ્પ દ્વારા થશે ટ્રમ્પ-મોદીના કેરેક્ટર્સ સરખા છે, જે તેમને નજીક લાવે છે અમેરિકા સાથેની મુલાકાત વચ્ચે ભારત તેની સ્વાયત્ત વિદેશનીતિ ધરાવી શકે કે નહીં તે પ્રશ્ન છે અમે (CPI) ટ્રમ્પની મુલાકાતનો વિરોધ કરીશું’

Videos similaires