ફિલ્મફેર અવોર્ડમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ રેડ ડ્રેસ પહેરીને હાજરી આપી હતી આ ડ્રેસની ખાસ વાત એ હતી કે તેને પકડવા માટે ચાર લોકોની જરૂર પડતી હતી ખુદ ઉર્વશીએ તેના ડ્રેસ વિશેની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતીઉર્વશીએ ડિઝાઈનર અલબીનાનો ડ્રેસ પહેર્યો હતો આ ડ્રેસ 730 કલાકમાં તૈયાર થયો હતો તેની લંબાઈ એટલી હતી કે આસપાસની ચાર ખુરશીમાં કોઈ અન્ય વ્યક્તિ બેસી શક્યું ન હતું તેને સપોર્ટ કરવા બદલ પોતાની ટીમનો આભાર માન્યો હતો ઉર્વશીને કોઈપણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું ન હતું