મળો ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશંસકને જે કરે છે દરરોજ પૂજા,મોદીને કરી આ અપીલ

2020-02-19 2,697

તેલંગાણાના કોન્નય ગામમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો અનોખો પ્રશંસક રહે છેટ્રમ્પના પ્રશંસકનું નામ બુસા કૃષ્ણા છે અને તેને ટ્રમ્પની મૂર્તિ બનાવી છેતે દરરોજ ટ્રમ્પની પૂજા કરે છે તો શુક્રવારે તેમના લાંબા આયુષ્ય માટે વ્રત પણ કરે છેટ્રમ્પની પૂજા બાદ ગામ લોકો બુસાને ‘ટ્રમ્પ કૃષ્ણા’ કહે છેતો કૃષ્ણાના ઘરનું નામ પણ લોકોએ ‘ટ્રમ્પ હાઉસ’રાખ્યું છેટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આ પ્રશંસક બુસાએ મોદી સરકારને એક અપીલ કરી છેજુઓ વીડિયો

Videos similaires