કોંગ્રેસ નેતાનો કટાક્ષ, ટ્રમ્પ શું ભગવાન છે તો 70 લાખ લોકો તેમનું સ્વાગત કરશે

2020-02-19 2,140

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર કોંગ્રેસે સવાલ કર્યા છે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ટ્રમ્પ પોતાના હિત માટે ભારત આવી રહ્યાં છે ટ્રમ્પ ભારતનું હિત નહિ જોવે 70 લાખ લોકો દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરવાની શું જરૂરિયાત છે ? ઉલ્લેખનીય છે કે ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પે પીએમ મોદીની ખૂબ જ પ્રશંસા કરી છે ટ્રમ્પે કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ કરું છું પીએમ મોદીએ મને જણાવ્યું કે એરપોર્ટ અને સ્ટેડિયમની વચ્ચે 70 લાખ લોકો હાજર રહેશે આ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે

Videos similaires