સરકાર કાશ્મીરને લઈને ખોટી મહિતીઓ ફેલાવી રહી છે - ઈલ્તિજા મુફ્તી

2020-02-19 1,667

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજાએ કહ્યું કે અનુચ્છેદ 370 હટાવ્યાને 7 મહિના વીતી ચુકયા છે, ત્યારથી અમે આર્થિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ ઈલ્તિજાએ મંગળવારે બોલાવેલી પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે અનુચ્છેદ 370થી કાશ્મીર બાકીના ભારત સાથે ભાવનાત્મક રીતે જોડાયો હતો

Videos similaires