તિથલ રોડ પર ગેસની લાઈનમાં ભંગાણ, 20 ફૂટ ઉંચા ગેસના ફુવારા ઉડ્યાં

2020-02-18 919

સુરતઃ વલસાડના તિથલ રોડ પર ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેથી 20થી 25 ફૂટ જેટલા ઉંચા ગેસના ફુવારા ઉડ્યા હતા ઘટના બનતા ભરચક એવા તિથલ રોડ પર ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા ગેસ કંપની અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી

Videos similaires