સુરતમાં ડુપ્લિકેટ ચાવીથી ઘરનું તાળું ખોલી દાગીનાની ચોરી

2020-02-18 698

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં એક મકાનનું તાળું અજાણ્યા ઈસમે ડુપ્લિકેટ ચાવીથી ખોલી દાગીના ચોરી ફરાર થઈ ગયો હતો ચોરી કરી તસ્કર ફરી મકાનને તાળું મારી જતો રહ્યો હતો જોકે, ઘર માલિક પરત ફરતા ઘરનો સામાન વેરવિખેર જોઈ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ ઘર માલિકે સીસીટીવી આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી