સામખિયાળીમાં અનૂસુચિત જાતિના યુવાનોનો વરઘોડો નહીં ‘વરહાથી’ નીકળ્યો !

2020-02-18 431

સામખિયાળીઃ ભારતીય ફોજમાં ફરજ બજાવતા પાલનપુરના સરીપડા ગામના અનૂસુચિત જાતિ સમાજના વરરાજાને ઘોડે ચડતા રોકવા, ગામના કેટલાક તત્વોએ તેમના વરઘોડા પર પથ્થરમારો કર્યો એ બનાવ સાવ તાજો જ છે, ત્યારે ભચાઉના સામખિયાળીમાં સોમવારે અનૂસુચિત જાતિના યુવાન હાથી ઉપર સવાર થઇને પરણવા નીકળતાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો