‘લવ આજ કલ’ના સોંગ પર રિહર્સલ કરતી સારાનો ઢાંસૂ વીડિયો વાઇરલ

2020-02-18 20,271

એક્ટ્રેસ સારા અલી ખાન તેના બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે ફિલ્મ લવ આજ કલ હાલ થિયેટર્સમાં હાલ ધૂમ મચાવી રહી છે ત્યારે સારાનો એક વીડિયો તેના ફેન્સ વચ્ચે ઘણો જ વાઇરલ થયો છે આ વીડિયોમાં સારા લવ આજ કલના જ ટાઇટલ સોંગ પર તેની કોરિયોગ્રાફર સાથે રિહર્સલ કરી રહી છે જેમાં તેણે વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક લોંજર પહેર્યું છે

Videos similaires