કોરોના વાઇરસનો રિપોર્ટ નેગેટિવ આવતા આઇસોલેશન કેમ્પની ગર્લ્સે ડાન્સ કરી ખૂશી મનાવી

2020-02-18 2,274

કોરોના વાયરસના ડર વચ્ચે દિલ્હીના એક આઇસોલેશન કેમ્પમાં કેટલીક યુવતીઓએ કરેલા ડાન્સનો વીડિયો સામે આવ્યો છે આ મહિનાની શરૂઆતમાં કેટલીક યુવતીઓને ચીનના વુહાન શહેરથી ભારત લાવવામાં આવી હતી જેની તપાસ કરતા તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જેથી યુવતીઓની ખુશીનું ઠેકાણું નહોતું રહ્યું અને તેમણે બૉલિવૂડ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો

Videos similaires