રાજકોટ ઝૂ માં ઘૂસેલા દીપડાને પકડી પાડવા સર્ચ ઓપરેશન,આજે ઝૂ બંધ રહેશે

2020-02-18 2,965

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંરાજકોટ પ્રધુમન પાર્ક ઝુ આજેદિવસ માટે બંધ રહેશેકેમકે વન વિભાગે દિપડો પકવાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છેપ્રધુમન પાર્ક ઝુમાં દિપડો ઘુસી જતા શોધખોળ ચાલી રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires