ભુજના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વીડિયો સામે આવ્યો છે ભુજના કૃષ્ણસ્વરુપદાસ સ્વામીએ માસિક ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં જ આ વીડિયો વાઈરલ થવા લાગ્યો છેસ્ત્રીના માસિક ધર્મ અંગે સત્સંગમાં ન બોલવાનું બોલ્યા હતા જેમાં તેઓએ કહ્યું હતું કે,માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે રોટલા ન ખાવા જોઈએ‘પતિ રોટલો ખાય તો બીજો અવતાર બળદનો જ છે’ અને‘પત્ની રોટલો ખવડાવે તો બીજો અવતાર કૂતરીનો જ છે’