વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ

2020-02-17 24

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે અને રસ્તા પર પાણીનો ભરાવો થઇ ગયો છે છેલ્લા 5 દિવસથી પાણીની લાઇનમાં ગાબડુ પડ્યું હોવા છતાં પાલિકા દ્વારા હજી સુધી કોઇ કામગીરી કરવામાં આવી નથી સ્થાનિક રહેવાસી નિશિક પાઠકે જણાવ્યું હતું કે, પાલિકાની પાણી મેઇન લાઇનાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે જેને કારણે ગોત્રી વિસ્તારની સોસાયટીઓમાં પુરતા પ્રેશરથી પાણી આવતુ નથી તેમ છતાં તંત્ર દ્વારા સમારકામની કાર્યવાહી કરાતી નથી

Videos similaires