ગોર મહારાજે કહ્યું, બીજા કોઈને ગુલાબ આપી I Love You કહ્યું હોય તો આજથી બંધ

2020-02-16 1,515

છોટાઉદેપુરના નસવાડીમાં રાજપૂત સમાજનો 19મો સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં લગ્ન કરાવનાર મહારાજ ભરતભાઈ વ્યાસે વરારાજાઓને સંબોધન કરીને કહ્યું હતું કે, બીજા કોઈ બહેનોને ગુલાબ આપી I Love You કહ્યું હોય તો આજથી બંધભરતભાઈ વ્યાસે લગ્ન પહેલા યુગલોને લગ્નનું મહત્વ સમજાવ્યું હતું અને સુખી લગ્ન જીવવાના આશીર્વાદ આપ્યા હતા

Videos similaires