વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનાર શખ્સનો મામલો 48 કલાક બાદ પણ યથાવત, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

2020-02-16 270

સાબરકાંઠા: વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી શખ્સે આપઘાત કરી લીધો હતો બનાવના 48 કલાક બાદ પણ મૃતક મામલો યથાવત છે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ ન થતા આખરે મૃતકની પત્ની સહિત મહિલાઓ પોલીસ મથકે આવી પહોંચી હતી જ્યાં સુધી આરોપીને ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી પોલીસ મથકે ધરણાં કરવાની વાત કરી હતી બીજી તરફ મૃતકની પત્ની સહિત બન્ને દીકરીઓને પોલીસે તાત્કાલિક જગ્યા છોડી દેવા ફરમાન કર્યું હતું

Videos similaires