વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં જંગમવાડી મઠ પહોંચ્યા, પૂજા-અર્ચનામાં ભાગ લીધો

2020-02-16 6,209

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગમવાડી મઠમાં ઉપસ્થિત સંતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે સંસ્કૃત અને સંસ્કૃતિની સંગમ સ્થળીમાં તમારી વચ્ચે આવવું તે મારા માટે સૌભાગ્યનો વિષય છે બાબા વિશ્વનાથના સાનિધ્યમાં, મા ગંગાના આંચળમાં, સંતવાણીના સાક્ષી બનવાની તક ભાગ્યે જ મળે છે આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે છ કલાકનો તેમનો પ્રવાસ સવારે 1025 વાગે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી શરૂ થયો હતો, અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતુ

Videos similaires