ઇસ્લામાબાદ: સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના પીએમ અવારનવાર યૂઝર્સ દ્વારા ટ્રોલ થતા રહે છે પાકના પ્રવાસે આવેલા તુર્કીના પ્રમુખને પાક વડાપ્રધાન ઇમરાન ખાનખુદ ડ્રાઈવ કરીને લઈ ગયા હતા આ વખતે સોશિયલ મીડિયા પર ઇમરાન ખાનની જોરદાર મજાક થઈ હતી અનેક યૂઝર્સે તેમને મજાકિયો સવાલ કરીને પૂછ્યું હતું કે ઈમરાન તેમમહેમાનોને ખુશ કરવા માટે શું શું નથી કરતા આ અગાઉ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સને પણ ઇમરાન ખાન ડ્રાઈવ કરીને ગયા હતા