લાઇટ પિંક લહેંગામાં તારાનો રિચ લૂક, ન્યૂડ મેકઅપમાં એલિગન્ટ લાગી

2020-02-16 9

હૈદરાબાદમાં યોજાયેલા લેકમે ફેશન વીકમાં એક્ટ્રેસ તારા સૂતરિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો તારા સુતરિયા ડિઝાઇનર Punit Balanaની શૉ સ્ટૉપર બની હતી તારા પુનિતના લેટેસ્ટ કલેક્શન ધ રૉયલ બાગના લહેંગામાં રેમ્પ પર ઉતરીહતી લાઇટ પિંક લહેંગામાં તારા બેહદ સુંદર લાગતી હતી હેવી વર્ક્ડ લહેંગા તારાને રિચ લૂક આપતો હતો જેની સાથે તારાએ મેકઅપમાં ન્યૂડ ટોન સિલેક્ટ કર્યો હતો ડેઝી શાહ પણ બ્લેક આઉટફીટમાં લેકમે ફેશન વીકમાં રેમ્પ પર ઉતરી હતી બ્લેક એન્ડ વ્હાઇટ લાઇનિંગ આઉટફીટમાં ડેઝી બેહદ ગ્લેમરસ લાગતી હતી

Videos similaires