આ વીડિયો જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યૂનિનો છે બે મહિના પહેલા CAA વિરોધને લઇનેબનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે જે જામિયાની ઑલ્ડ લાઇબ્રેરીના છે વીડિયોમાં કેટલાંક સ્ટૂડન્ટ્સ શાંતિથી વાંચી રહ્યા છે ત્યારે અચાનક પોલીસ આવે છે અને સ્ટૂડન્ટ્સને બેરહેમીથી મારવા લાગે છે ઘટના બાદ હજુ સુધી આ લાઇબ્રેરી ખોલવામાં નથી આવી