શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓ આજે અમિત શાહને મળવા જશે

2020-02-16 3,414

બપોરે 2 વાગે પ્રદર્શન કરી રહેલી મહિલાઓ ગૃહમંત્રી આવાસ પર જાય તેવી શક્યતા છે આ મહિલાઓએ નિર્ણય કર્યો છે કે, તે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી તેમની વાત રજૂ કરશે છેલ્લાં બે મહિનાઓથી શાહીનબાગમાં નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છેયોગી સરકારે શાયર અને કોંગ્રેસ નેતા ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ એક કોરડ રૂપિયાની નોટિસ ફટકારી છે તેમના પર મુરાદાબાદ શહેરમાં કલમ 144નો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તંત્રએ આ વિરોધને સામાજ માટે જોખમ કારક ગણાવ્યો છે

Videos similaires