આધાર સાથે લિંક નહીં હોય તેવા 17 કરોડ પાનકાર્ડ રદ થઈ શકે છે

2020-02-15 3,381

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્શેસને 31 માર્ચ, 2020 સુધીમાં પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા જણાવ્યું છે અત્યાર સુધીમાં અંદાજે 31 કરોડ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી દેવાયા છે જો કે, 17 કરોડથી વધુ પાનકાર્ડ હજુ લિંક થયા નથી આ માટે અનેક વખત સમયમર્યાદા વધારાઈ છે, હાલની સમય મર્યાદા 31 માર્ચે પૂરી થઈ રહી છે

Videos similaires