દાઝી ગયેલા લોકો માટે કાર્ય કરતી સંસ્થા બીઇંગ પેશન્ટે અનોખું કલેન્ડર બહાર પાડ્યું

2020-02-15 1,067

વિડિયો ડેસ્કઃ બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન દાઝી જવાની ઘટનાઓને રોકવા રોકવા માટે જાગરૂકતા ફેલાવવા સહિતના કાર્ય કરતી સંસ્થા છેઅમદાવાદના મિલીંદ શાહે 2 જાન્યુઆરી 2016ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી છેસંસ્થાનું લક્ષ્ય ભારતને વર્ષ-2025 સુધી બર્ન ફ્રી કરવાનું છેઆ માટે સંસ્થાએ વિશેષ કેલેન્ડર તૈયાર કર્યું છે જેમા દાઝી જવાના બનાવો પ્રત્યે લોકોને જાગૃત થવાનો સંદેશ છેદુનિયામાં દાઝી જવાના કુલ બનાવોમાંના50 ટકા માત્ર ભારતમાં ઘટે છેભારતમાં દરરોજના10 હજાર લોકો દાઝે છે જેમાથી 500 મોત થાય છેમિલીંદ શાહ સાથેની આ ખાસ વાતચીતમાં તમે એ પણ જાણશો કે દાઝેલી વ્યક્તિને પ્રાથમિક સારવાર આપતી વખતું શું કરવું અને શું ન કરવું

Videos similaires