લગ્ન પ્રસંગમાં વર-કન્યા સહિત 101 લોકોએ દેહદાન, અંગદાન અને વ્યસન મુક્તિના સંકલ્પ લીધા

2020-02-15 405

રાજકોટઃરાજકોટના જંક્શન વિસ્તારમાં આવેલા ગુરુનાનક હોલમાં મિતેશ કક્કડ અને હેની પુજારાના લગ્ન યોજાયા હતા આ પ્રસંગે વર-કન્યા, પરિવારજનો સહિત 101 લોકોએ દેહદાન, અંગદાન, ચક્ષુદાન, અને વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા અને આમંત્રિતો મહેમાનોનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું હતું ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન દ્વારા કિડનીના રોગોની જાગૃતિ અંગે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું

Videos similaires