શિમલા ટ્રેક પર દોડ્યું 117 વર્ષ જૂનું સ્ટીમ એન્જિન, ઈંગ્લેન્ડના પ્રવાસીઓએ પણ મજા માણી

2020-02-15 67

એક સદી કરતાં પણ વધુ જૂનું હેરિટેજ સ્ટીમ એન્જિનને હિલસ્ટેશની પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ કરાવવા માટે ફરીથી દોડતું કરવામાં આવ્યું છે 117 વર્ષ જૂના આ KC-520સ્ટીમ એન્જિનની સાથે નેરો ગેજ કોચ લગાવવામાં આવ્યા છે કાલકા-શિમલા રેલલાઈન પર તેને શરૂ કરાયું છે આ ટ્રેકને 2008માં જ યૂનેસ્કોએ વિશ્વ ધરોહર તરીકે જાહેર કર્યોહતોઈંગ્લેન્ડના સાત સહેલાણીઓએ પણ તેની મુસાફરી માણી હતી ડિઝલ એન્જિન કરતાં સ્ટીમ એન્જિનની સીટી એટલે કે છૂક છૂક અવાજ વધુ તીણો હોય છે સાથે જ તેદૂર સુધી સંભળાય છે

Free Traffic Exchange

Videos similaires