ભેંસ લઇને ઉસૈન બોલ્ટથી પણ વધુ ઝડપે દોડ્યો કર્ણાટકનો શ્રીનિવાસ ગૌડા

2020-02-15 7,889

કર્ણાટકમાં યોજાતી પારંપારિક રમત કંબાલામાં એક દોડવીર 1362 સેકન્ડમાં 14240 મીટર દોડી ગયો અને હાજર સૌ કોઈને ચોંકાવી દીધા આ શખ્સનું નામ શ્રીનિવાસ ગૌડા છે જેણે ઉસેન બોલ્ટના 100 મીટરના વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો છે ઉસેન બોલ્ટના નામે 958 સેકન્ડમાં 100 મીટરની દોડનો વર્લ્ડ રેકોર્ડ છે જ્યારે શ્રી નિવાસે આ રેકોર્ડ તોડતા 955 સેકન્ડમાં 100 મીટર દોડ પુરી કરી હતી આ રમતમાં બે ભેંસો સાથે દોડવીરને કાદવથી ભરેલા ટ્રેકમાં દોડાવવામાં આવે છે આ આયોજન કેરળના દક્ષિણ કન્નડ અને ઉડ્ડુપીમાં થાય છે આ રમતમાં શ્રીનિવાસે બાજી મારી સૌકોઈના શ્વાસ અધ્ધર કરી દીધા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

Free Traffic Exchange

Videos similaires