ડીસામાં નકલી બિયારણ મામલે મારામારી

2020-02-15 2,228

ડીસા: શહેરમાં આવેલી બિયારણની એક દુકાનમાં નકલી બિયારણ મામલે મારામારી થઈ હતી જેમાં નકલી બિયારણ પકડવા ગયેલી એજન્સીના સંચાલકો પર દુકાન સંચાલકોએ હુમલો કર્યો હતો અને જાહેરમાં મારામારી કરી હતી આ ઘટનાના હાજર લોકોએ વીડિયો ઉતાર્યા હતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઈરલ થયા હતા બિયારણની દુકાનમાં હાજર લોકોએ હુમલો કર્યો હોવાનો હાજર લોકોનો દાવો છે નકલી બિયારણ બતાવી રહેલા એજન્સીના સંચાલકોને પકડીને માર મારતા વીડિયો હાલ વાઈરલ થયા છે દુકાનના સંચાલક અને અન્ય લોકોએ ત્રણ એજન્સીના સંચાલકોને માર માર્યા હતા