સુરત પાલિકામાં હાજરી માટે બાયોમેટ્રીક સિસ્ટમ અમલી કરાતાં વિરોધ

2020-02-15 340

સુરતઃ મ્યુનિસિપાલિટીમાં ચાલતા હાજરી કૌભાંડ અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા 15 ફેબ્રુઆરી(આજ)થી બાયોમેટ્રીક હાજરી ફરજ્યાત કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ અગાઉની જેમ ફરી એક વાર યુનિયનોએ ભેગા મળીને મ્યુનિસિપાલિટીના કેમ્પસમાં જ સભા કરીને બાયોમેટ્રીક હાજરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજથી કર્મચારીઓએ બાયોમેટ્રીક હાજરીનો બહિષ્કાર કર્યો છેસાથે જ સ્ટેન્ડિંગની સમિતીમાં આ મામલે ચર્ચા કરવાની માંગ કર્મચારી યુનિયને કરી હતી

Videos similaires