ગીર પંથકમાં ગીર બોર્ડરની દીવાલ પર બે સિંહ બાળનું મોર્નિંગ વૉક

2020-02-15 3,066

ઉનઃ ગીર પંથકમાં માતા સાથે ફરવા નીકળેલા બે સિંહ બાળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વીડિયોમાં સિંહ ગીર બોર્ડરની દીવાલ પર ફરી રહ્યાં હોવાનું દેખાઈ રહ્યું છે ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ આ દ્રશ્યોને કેમેરામાં કેદ કરી લીધા હતા અને વીડિયો વાઈરલ કર્યો હતો બે સિંહ બાળનો મોર્નિંગ વૉકનો આ વીડિયો બંધાડા ગામનો હોવાનું અનુમાન છે નોંધનીય છેકે આ પહેલા પણ સિંહણની પાછળ-પાછળ ત્રણેક સિંહ બાળે નદી પાર કરી હતી, જે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો

Videos similaires