મલાઇકા અરોરાના ગ્લેમર પર ભારે પડી સાંઈ માંજરેકરની સુંદરતા, લાગી એવરગ્રીન એક્ટ્રેસ

2020-02-15 7

લેકમે ફેશન વીકમાં બીજા દિવસેટ્રેડિશનલ લૂક છવાયો હતો જેમાં મલાઇકા, બિપાસાથી લઈ દબંગ ગર્લ રેમ્પ પર ઉતરી હતી દબંગ ગર્લ સાંઈ માંજરેકર પહેલી વાર રેમ્પ પરજોવા મળી સાંઈએ ડિઝાઇનર જોડી JIVIVA માટે રેમ્પ વૉક કર્યું હતું સાંઈ ક્રીમ એન્ડ મરૂન ડિઝાઇનર લહેંગામાં જોવા મળી હતી જેની સાથે તેણે હેવી ગ્રીન જ્વેલરી પહેરી હતી તેના લહેંગા પર સિક્વંસ વર્ક, પેંટ વર્ક અને બીટ્સનું કામ કરેલું હતું જે તેને રીચ લૂક આપતું હતું સાંઈ આ લૂકમાં એવરગ્રીન એક્ટ્રેસ લાગતી હતી, દર વખતની જેમ આ વખતે પણ મલાઇકાનો જાદૂ છવાયો હતો, મલાઇકા અરોરા ફેશન ડિઝાઇનર
VARUN CHAKKILAMની શૉ સ્ટૉપર બની હતી મલાઇકાએ એ-લાઇન રેડ લહેંગા પહેર્યો હતો જેના પર હેવી સિલ્વર વર્ક કરેલું હતું મલાઇકાનો આ લૂક બેહદ ગ્લેમરસ હતો

Videos similaires