વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે આજના એપિસોડમાં કેનેડામાં ઇન્વેસ્ટમેન્ટ બેસ્ડ માઇગ્રેશન કેવી રીતે થઈ શકે? કેનેડામાં ઇન્વેસ્ટમેન્ટ બેસ્ડ માઇગ્રેશન માટે કેટલા રૂપિયા હોવા જરૂરી છે કેનેડામાં બિઝનેસના કેટલા સમય પછી PR મળે? જાણો કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર શું કહે છે