LRD ભરતી વિવાદનો ઉકેલ લાવવા સરકાર વચલો રસ્તો કાઢશે

2020-02-15 2,765

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંબંને વર્ગની મહિલાઓને સમાવી લેવા બેઠકોની સંખ્યામાં વધારો કરવા સરકાર ફોર્મ્યુલા ઘડશેએલઆરડીની ભરતીમાં મહિલા અનામત મામલે અનામત અને બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારોનું આંદોલન ઘેરૂ બનતું જાય છે અને બંને છાવણીમાં આગેવાનોના સમર્થનમાં વધારો થતાં સરકારની ભીંસ વધી રહી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires