રાજ્ય સરકારે બિન અનામત વર્ગના આંદોલનકારીઓ સાથે ચર્ચાનો દોર શરૂ કરતા અનામત વર્ગના આંદોલનકારીઓ નારાજ થયા છે તેમનું કહેવું છે કે, 67 દિવસની લડત છતાં તેમની સાથે ચર્ચા કરવા માટે કોઈ તૈયાર નથી એવામાં બંધારણીય અધિકાર આંદોલન સમિતિએ 24 કલાકનું અલ્ટીમેટમ આપી શનિવારે મહેસાણા બંધનું એલાન આપ્યું છે