શહેર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા વેલેન્ટાઇન ડેની ઉજવણી, રોડ પર પેઈન્ટીંગ-ઝુમ્બા જેવી કૃતિ રજૂ કરી

2020-02-14 625

સુરતઃ આજે 14 ફેબ્રુઆરી આજના દિવસને પ્રેમનો એકરાર કરવાનો દિવસ કહેવામાં આવે છે ત્યારે સુરતમાં આજના દિવસે અનેરી અને અનોખી ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી નાના મોટા અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ડુમસ રોડ પર બિગ બજારથી લઈને રાહુલ રાજ મોલ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેઈન્ટીંગ, લાઈવ મ્યુઝિક, ઝાંખીઓ, ફુડ, ઝુમ્બા જેવી એક્ટિવીટી યોજવામાં આવી હતી

Videos similaires