કાર્તિક સામે ‘ભાભી’ બોલતા યુવકને મારવા દોડી સારા અલી ખાન

2020-02-14 1

આજ કાલ કાર્તિક-સારા જ્યાં પણ જાય છે ફેન્સ સારાને ભાભી કહીને બોલાવે છે, કંઇક એવો જ વીડિયો કાર્તિકે તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં કાર્તિક બે યુવકો સાથે ફૂટબોલ રમી રહ્યો છે અને ત્યારે સારા ત્યાં આવે છે સારાને જોતા જ એક યુવક કાર્તિકને કહે છે ભૈયા ભાભી આ ગઈઆ સાંભળી કાર્તિક ખુબ હસે છે જેના પર સારા પણ મજાક કરતા તે યુવક પાછળ દોડે છે અને કહે છે ભાભી કિસકો બોલા બે

Videos similaires