ગુજરાતી ફિલ્મ ‘અફરા-તફરી’નો પ્રીમિયર શો યોજાયો, સ્ટાર કાસ્ટ સાથે વાતચીત

2020-02-14 33

ગુજરાતના સિનેમા ઘરોમાં આજે વધુ એક ગુજરાતી ફિલ્મ‘અફરા-તફરી’ રિલીઝ થઈ છેકાલે અમદાવાદમાં ફિલ્મ ‘અફરા-તફરી’નો પ્રીમિયર શો યોજાયો હતોફિલ્મ ‘અફરા-તફરી’ની સ્ટાર કાસ્ટ સાથે વિશેષ વાતચીત કરવામાં આવીપ્રીમિયર શોમાં આવેલા દર્શકોએ આ હોરર-કોમેડી ફિલ્મને વખાણી હતીદર્શકોએ ગુજરાતી ફિલ્મ ‘અફરા-તફરી’ પ્રિયદર્શનની ફિલ્મ સાથે સરખાવી વખાણ કર્યા

Videos similaires