જાપાનના ચિતેત્સુ વતનાબે દુનિયાના સૌથી મોટી ઉંમરના જીવિત પુરૂષ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ સામેલ

2020-02-14 545

જાપાનના ચિતેત્સુ વતનાબે દુનિયાના સૌથી મોટી ઉંમરના જીવિત પુરૂષ બની ગયા છે 12 ફેબ્રુઆરી, 2020ના રોજ તેમની ઉંમર 112 વર્ષ 344 દિવસની હતી તેમનો જન્મ 5 માર્ચ, 1907માં થયો હતો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે બુધવારે તેમને ઘરે જઈને સર્ટિફિકેટ આપ્યું હતું

Videos similaires