બિન અનામત વર્ગના આગેવાનોએ રાજ્ય સરકાર સાથે બેઠક કરી
2020-02-13 2,424
LRD પરીક્ષા મામલે પરિપત્ર રદ થવાની જાહેરાત પછી બિન અનામત વર્ગની મહિલાઓ ગાંધીનગરમાં ધરણા પર બેસી ગઈ છે આ મહિલાઓને બિન અનામત વર્ગના આગેવાનોનો પણ સાથ મળ્યો છે મહિલાઓ અને આગેવાનોના પ્રતિનિધિઓએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી