વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસે પંખો પડતા 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

2020-02-13 2,232

વડોદરાઃ વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે બુધવારે સાંજે 5:30 વાગ્યે બ્રાઇટ સ્કૂલમાં સીબીએસઇ ધો-3ના એફ ક્લાસમાં ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો જેમાં ગુણેશ ગુણેશ નિલેશભાઇ ચિતાલીયા નામનો વિદ્યાર્થીના માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી જેને આઠ ટાંકા આવ્યા હતા જ્યારે એક વિદ્યાર્થિનીને સામાન્ય ઇજા થઇ હતી જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Videos similaires