માથાભારે શખ્સ સૂર્યા મરાઠી સહિત તેના એક સમયના સાગરીતની તલવાર-ચપ્પુના ઘા ઝીંકી હત્યા

2020-02-12 2

સુરતઃ કતારગામ વેડરોડના માથાભારે શખ્સ સૂર્યા મરાઠી અને તેના એક સમયના સાગરીત હાર્દિકની હત્યાના પગલે ફફડાટ ફેલાયો છે સાત જેટલા હુમલાખોરો હાથમાં ચપ્પુ અને તલવાર લઈને ઘૂસતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે અત્રે ઉલ્લેખનિય છે કે, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલા સૂર્યા મરાઠી પર 30 જેટલા ચપ્પુના ઘા મળી આવ્યા હતા જ્યારે હાર્દિક પર બે ચપ્પુના ઘા મળી આવ્યા હતા

Videos similaires