ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ સોમવાર (10 ફેબ્રુઆરી)એ શલભ ડાંગ સાથે લગ્ન કર્યાં હતાં બીજા દિવસે વેડિંગ રિસેપ્શન આપવામાં આવ્યું હતું આ રિસેપ્શનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે કામ્યા ગ્રીન લહેંગા ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતીરિસેપ્શનમાં કામ્યાએ મહેમાનો તથા પતિ શલભ સાથે મનમૂકીને ડાન્સ કર્યો હતો કામ્યાએ દીકરી આરા સાથે તથા સાવકા દીકરા ઈશાન સાથે પણ ડાન્સ કર્યો હતો