ઈન્ડેન ગેસના ગ્રાહકોને એક ઝાટકે 150 રૂપિયાનો ભાવ વધારો સહન કરવો પડશેઈન્ડિયન ઑઈલે રસોઈ ગેસ સિલિંડરના ભાવમાં આશરે 150 રૂપિયા જેટલો વધારો કર્યો છેતમામ મહાનગરોમાં સબ્સિડી વગરના 14 કિલોના રસોઈના ગેસ સિલિંડરના ભાવમાં 14450 રૂપિયાથી લઈ 149રૂપિયા સુધી કરાયેલો ભાવ વધારો આજથી લાગુ થઈ જશેસામાન્ય રીતે દર મહીનાની એક તારીખે ઘરેલુ ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે જોકે આ વખતે તેમાં બે સપ્તાહથી પણ વધુ સમય લાગ્યો અધિકારીઓનું કહેવું છે કે આટલા વધારા માટે જરૂરી મજૂરીઓ લેવામાં આટલો સમય લાગ્યો જોકે કેટલાક લોકોનું કહેવું છે કે ઘરેલુ ગેસના ભાવ વધારવાનો નિર્ણય દિલ્હી ચૂંટણીના કારણે ટળત ગયો હતો