સુરતમાં ટાયર નીકળી જતા પિકઅપ વાન પલટી, 4 ઈજાગ્રસ્ત

2020-02-12 1,041

સુરતઃ રીંગરોડ પર દોડતી પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી મારી ગઈ હતી જેથી પિકઅપ વાનમાં સવાર ચાર જેટલાને ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા લગ્ન પ્રસંગમાં કેટરર્સના કામ અર્થે પિકઅપ વાનમાં ઉધનાથી ચાર જેટલા લોકો જઈ રહ્યા હતા દરમિયાન રીંગરોડ પર ચાલુ પિકઅપ વાનનું ટાયર નીકળી જતા પલટી મારી ગઈ હતી જેથી પિકઅપ વાનમાં સવાર ચારેયને ઈજા પહોંચી હતી આસપાસથી દોડી આવેલા લોકોએ 108 મારફતે તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા

Videos similaires