રંગીલા શહેરમાં 18000 રૂપિયાનું વેડિંગ કીટ પાન મળે, 15 દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે

2020-02-12 1

રંગીલું રાજકોટ ખાણી-પીણી સહિત પાન-માવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે રાજકોટનો માવો હોય કે સળગતું પાન દેશ-વિદેશથી આવતા મહેમાનોને હંમેશા દાઢે વળગ્યું છે જાણીને જરૂર આંખો પહોળી થઇ જાય કે રાજકોટમાં 15થી લઇ 18000 રૂપિયાનું પાન મળે છેશહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી MRPaanwala દુકાનમાં મળતું 18000 રૂપિયાનું આ પાન ખાવાની ઈચ્છા હોય તો તે માટે 15 દિવસ પહેલાં જ ઓર્ડર આપવો પડે છે ત્યારે જાણીએ કે એવું તે શું હોય છે આ પાનમાં કે તેની આટલા બધા હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે