Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંદિલ્હી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છેAAPને 62 સીટ,ભાજપને 8 સીટ તો કોંગ્રેસે ફરી એક વખત ખાતુ પણ ખોલાવ્યું નહોંતુંઆમ આદમી પાર્ટી પાસે ગત ચૂંટણી કરતા 5 સીટો ઓછી છેધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેજરીવાલને જીતની શુભેચ્છા પાઠવી હતીઆજે કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું