રાણીપના આશાપુરી જવેલર્સમાં બે મહિલા અને પુરુષે દાગીના ચોર્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

2020-02-11 11,614

અમદાવાદ:રાણીપ વિસ્તારમાં નેમીનાથ સોસાયટી વિભાગ 2 પાસે આવેલી આશાપુરી જવેલર્સની દુકાનમાં આવેલી બે અજાણી સ્ત્રી અને પુરુષ રૂ 80 હજારના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા છે જવેલર્સની નજર ચૂકવી અને ત્રણેય આરોપીએ બે સોનાના ડોકિયાં ચોરી લીધા હતા રાણીપ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે

Videos similaires