સાવલી, ડેસર અને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા 47.10 લાખની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો

2020-02-11 298

વડોદરાઃવડોદરા જિલ્લાના સાવલી, ડેસર અને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા 4710 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ સાવલી નજીક આવેલા પરથમપુરા ગામ પાસેથી પસાર થતી કરાડ નદી કિનારે કરવામાં આવ્યો હતો
SDM અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરાયો
સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી 25 હજાર દારૂની બોટલ(કિંમત-3244 લાખ) ડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી 5711 દારૂની બોટલ(કિંમત-858 લાખ) અને ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલી 2783 દારૂની બોટલ (કિંમત-6 લાખ)નો નાશ એસડીએમ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો

Videos similaires