અરવિંદ કેજરીવાલનો રાજકીય ઉદય કેવી રીતે થયો?

2020-02-11 115

વિડિયો ડેસ્કઃ અરવિંદ કેજરીવાલ એક અવું નામ જે આજે દેશના દરેક ખૂણે જાણીતું છે જોકે, આજથી 14 વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ અરવિંદ કેજરીવાલ નામથી પરિચિત હશે તો, આ વિડિયોમાં જાણો સતત ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રી બનનાર અરવિંદ કેજરીવાલના રાજકીય જીવન વિશે

Videos similaires