ઈકબાલગઢ હાઈવે પર કાર, ટ્રક અને લકઝરી બસનો ત્રિપલ એક્સિડન્ટ, 4ના મોત, 10 ઘાયલ

2020-02-10 2,215

પાલનપુર:બનાસકાંઠાના ઈકબાલગઢમાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો કાર, લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 10 લોકો ઘાયલ થયા હતા ઘાયલોને સારવારાર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઈકબાલગઢ ત્રિપલ અકસ્માત બાદ 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો

Videos similaires