ઈવોલેટનાં એમડી બોલ્યાં, અમારી કમર્શિયલ ઈ-બાઈક ‘ધન્નો’એ ઈજ્જત બચાવી જ નહીં, કમાઈ પણ છે

2020-02-10 662

ઓટો એક્સ્પો 2020માં ઘણા સ્ટાર્ટઅપ સામેલ થયા છે, તેમાં એક નામ ઈવોલેટ કંપનીનું પણ છે આ કંપની ગયા વર્ષે જૂન મહિનામાં શરૂ થઈ હતી આશરે 8 મહિનાના સફરમાં કંપનીએ માર્કેટમાં પોતાની અલગ ઓળખ બનાવી દીધી છે આ ઓળખ પાછળનું કારણ છે તેનાલક્ઝરી પણ બજેટમાં આવે તેવાઇલેક્ટ્રિક વ્હીકલ છે ઈવોલેટ કંપની સ્કૂટર, બાઈક, ઓટો અને બસ સેગ્મેન્ટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવી રહી છે ઈવોલેટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રેરણા ચતુર્વેદી છે તેમણે ભાસ્કર સાથેના ખાસ ઈન્ટરવ્યૂમાં કંપનીની સ્ટ્રેટજી, આવનારી પરીક્ષાઓ અને માર્કેટ શેર જેવા મુદ્દા પર વાત કરી

Videos similaires